|| શ્રી ગોપાલો જયતે ||
ક્રમાંક | ભગવદીઓ ના નામ | ભગવદીઓના ગામ |
---|---|---|
૧ | ડોસા ભાઈ | મોરબી |
૨ | કસિયાભાઈ રાજગર | ઉખરલા |
૩ | મેઘાજી બા | શિહોર |
૪ | ગોપાલદાસ ભાઈ | દીહોર |
૫ | લક્ષ્મીદાસ વાણીયા | સેંદરડા |
૬-૭ | કાનજીભાઈ અને કમરીબાઈ | ખરેડ |
૮ | પ્રાગજી મહેતા | જુનાગઢ |
૯ | લીલુબાઇ વાણીયા | પોરબંદર |
૧૦ | મયા ઢીમર | કાલાવડ |
૧૧ | હરજી અને સૂરજ | રાજકોટ |
૧૨ | માધવદાસ સોમપરા | પ્રભાસ પાટણ |
૧૩ | વિભા જામ | રાજકોટ |
૧૪ | તેજુ બાઈ | હળવદ |
૧૫ | પૃથુરાજ | વઢવાણ |
૧૬ | કાનજીભાઈ કાયસ્થ | કચ્છ માંડવી |
૧૭ | ગોવિંદ સ્વામી | મહાવન |
૧૮ | મંડળી ના કવિત | પ્રાગડદી પ્રકટ પ્રતિપાલ |
૧૯ | મંગળના કવિત | મંગળ ગોકુલ ભુપ |
૨૦ | હરજી કેશવ | જામનગર |
૨૧ | કમલાવતી | જામનગર |
૨૨ | બાઇ જશોદા | જામનગર |
૨૩ | બાઇ લખમા | જામનગર |
24 | જીવનદાસ ખોજા | જામનગર |
25 | તુમાચી જામ | જામનગર |
26 | લીલભાઇ તથા નવલભાઈ | પોરબંદર |
27 | બબીબાઇ | પોરબંદર |
28 | કુંવરજી ગાંધી | કુતીયાણા |