તારીખ : 16-05-2022 to 19-05-2022 । સ્થળ : શ્રી લાલવડરાયજી મંદિર – ભીયાળ
પહોંચવાનો સમય : તા 16-05-2022 -સવારે 8:00 વાગ્યે પહોંચવું ….
દૂર થી આવતા વિદ્યાર્થીઓ એ તા. 15-05-2022 રાત્રે આવી જવું
સમાપન : તા 19-05-2022 સાંજે 4:00 વાગ્યે
.
.
નોંધ :
આ શિબિર માં ધો. 10 અને તેની ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ ભાગ લઇ શકશે .
દરેક વિદ્યાર્થી ને આ મહોત્સવ માં ચાર દિવસ ફરજિયાત રહેવાનું રહેશે, તેમની વ્યવસ્થા તથા પ્રશાદ નું આયોજન મંદિર તરફ થી કરવામાં આવશે, શિબિર પુરી કરનાર ને મંદિર તરફ થી સર્ટિફિકેટ આપવામાં આવશે.
Leave a Reply to Param joshi Cancel reply