|| શ્રી ગોપાલો જયતે ||

હિંડોરનાહો, ઝુલન કે દિન આહે ||
હિંડોરનાહો રત બરખા ભલીભાયે||
હિંડોરનાહો ગરજીત ગગન સુહાઇ.||1||

ગગન ગરજીત બીજ તરપીત,
મેઘ મંડિત અતિ જરે ||
પિયુ પિયુ રટત બપૈયારી,
તાંહા ભુમિ નવપલ્લવ હવી.||2||

બોલે હંસ દાદુર મોર મંગલ,
નદી સરોવર જલ ભરે ||
ગુણનિધ ગોપાલ હિંડોરે ઝુલે,
સત્યભામા સંગ મલી.||3||

(“કિર્તનકુંજ” માંથી)


|| ‘ઝુલન કે દીન આહે’ પદ સાંભળવા અહીં ક્લિક કરો. ||


 

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’  ||


Comments

  1. વિનય હિંડોચા Avatar
    વિનય હિંડોચા

    ખુબ ખુબ સરસ

    1. જય ગોપાલ

  2. Nilesh Kanakiya Avatar
    Nilesh Kanakiya

    Jay sree Gopal aapne je vebsite muki chhe te jota khobaj aanand aavyo chhe . Thokorji tamone khubaj shakti , bal, and sevabhavi budhi aape. Pusti sahinta mathi prasango ghnabadha chhe . Temathi prasango lezho ji, aa pramane seva karata rahesho ji . Jay shree gopal.

    1. આપ જેવા ભગવદીઓના આશીર્વાદ અને પ્રભુકૃપા થી જ બધુ થાય છે…
      જય ગોપાલ

  3. હિમેશ ગોપાલભાઈ હિંડોચા Avatar
    હિમેશ ગોપાલભાઈ હિંડોચા

    અતી સુંદર

    1. જય ગોપાલ

Leave a Reply to Nilesh Kanakiya Cancel reply

Your email address will not be published. Required fields are marked *