|| શ્રી ગોપાલો જયતે ||
હિંડોરનાહો, ઝુલન કે દિન આહે ||
હિંડોરનાહો રત બરખા ભલીભાયે||
હિંડોરનાહો ગરજીત ગગન સુહાઇ.||1||
ગગન ગરજીત બીજ તરપીત,
મેઘ મંડિત અતિ જરે ||
પિયુ પિયુ રટત બપૈયારી,
તાંહા ભુમિ નવપલ્લવ હવી.||2||
બોલે હંસ દાદુર મોર મંગલ,
નદી સરોવર જલ ભરે ||
ગુણનિધ ગોપાલ હિંડોરે ઝુલે,
સત્યભામા સંગ મલી.||3||
(“કિર્તનકુંજ” માંથી)
|| ‘ઝુલન કે દીન આહે’ પદ સાંભળવા અહીં ક્લિક કરો. ||
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||
ખુબ ખુબ સરસ
જય ગોપાલ
Jay sree Gopal aapne je vebsite muki chhe te jota khobaj aanand aavyo chhe . Thokorji tamone khubaj shakti , bal, and sevabhavi budhi aape. Pusti sahinta mathi prasango ghnabadha chhe . Temathi prasango lezho ji, aa pramane seva karata rahesho ji . Jay shree gopal.
આપ જેવા ભગવદીઓના આશીર્વાદ અને પ્રભુકૃપા થી જ બધુ થાય છે…
જય ગોપાલ
અતી સુંદર
જય ગોપાલ