|| શ્રી ગોપાલો જયતે ||

હિંડોરનાહો, ઝુલન કે દિન આહે ||
હિંડોરનાહો રત બરખા ભલીભાયે||
હિંડોરનાહો ગરજીત ગગન સુહાઇ.||1||

ગગન ગરજીત બીજ તરપીત,
મેઘ મંડિત અતિ જરે ||
પિયુ પિયુ રટત બપૈયારી,
તાંહા ભુમિ નવપલ્લવ હવી.||2||

બોલે હંસ દાદુર મોર મંગલ,
નદી સરોવર જલ ભરે ||
ગુણનિધ ગોપાલ હિંડોરે ઝુલે,
સત્યભામા સંગ મલી.||3||

(“કિર્તનકુંજ” માંથી)


|| ‘ઝુલન કે દીન આહે’ પદ સાંભળવા અહીં ક્લિક કરો. ||


|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’  ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here