|| શ્રી ગોપાલો જયતે ||
પ્રભુ શ્રીગોપાલલાલની સૃષ્ટિમાં ઠાકોરજીના જન્મોત્સવ પછી વિવિધ ઉત્સવો મનાવવામાં આવે છે. જેમાં નવવિલાસ પછી આવતો ઉત્સવ એટલે વિજયાદશમી.
બડો પરબ વિજયા દશમીકો, આનંદે બ્રજબાસી ||
શ્રીગોપાલ ગૃહે આયે સર્વે મિલી, શ્રીગોપેન્દ્ર સુખરાશિ. ||1||
સુંદર અશ્વ સિંગાર કરાયે, કુમકુમ થાપકીનો ||
ભયે અસ્વાર પિયા ચલે ખેલાવન, નિજજન સુખ દીનો. ||2||
શીશજવારા કલગી સોહે, કહા કહુ સુંદરતાઇ ||
આરતી વારુ બલૈયા લે લે, હરિયેદાસ બલ જાઇ. ||3||
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||