|| પ્રભુ શ્રીગોપાલલાલનાં ૪૫ વચનામૃત ||

|| પ્રભુ શ્રીગોપાલલાલજી મહારાજશ્રીની અલૌકિક અમુલ્ય વાણી ||

વચનામૃત ક્રમાંકવિષય
૧.શ્રી યમુનાજીનું મહાત્મ્ય.
૨.અનન્યતા એ જ સાધન.
૩.પોતાનું હિન ભાગ્ય ન માનવું.
૪.સાચા વિશ્વાસથી અંગીકાર.
૫.સામગ્રીના અંગીકારનો પ્રકાર.
૬.ભાગ્યની ગતી વિચિત્ર.
૭.ભક્તો માટે વેદોક્ત કર્મો નથી.
૮.લીલામાં દોષ ન જોવાય.
૯.પ્રેમ લક્ષણાથી પ્રભુ પ્રાપ્તિ.
૧૦.વ્રજ વૃક્ષો ભગવદી સ્વરૂપ.
૧૧.પુષ્ટિમાર્ગમાં સેવા જ મુખ્ય છે.
૧૨.શ્રીજીના શ્રેષ્ઠ સેવકની વાર્તા.
૧૩.ભગવદ વાર્તા નિત્ય કરવી.
૧૪.ભગવદી અંતરિક્ષ વલ્લભ છે.
૧૫.દુ:સંગ થી ધર્મ હાની થાય છે.
૧૬.કાનદાસના બંધન કાપ્યા.
૧૭.દ્રઢ આશ્રયથી સમર્પણ ફળે.
૧૮.વૈષ્ણવોનો દ્રોહ ન કરવો.
૧૯.૧૮.
૨૦.સંગને સત્ય માનવાથી કલ્યાણ.
૨૧.વૈષ્ણવે આત્મદર્શી થવું.
૨૨.દ્રઢ વ્રત દુસંગ દૂર કરે.
૨૩.અષ્ટસખાની વાણી બોલવી.
૨૪.સેવક થયા પછીનો ધર્મ.
૨૫.વૈષ્ણવોની અવજ્ઞા કરવાથી પતિત થવાય.
૨૬.૨૫.
૨૭.મલેચ્છનો ઉદ્ધાર કર્યો.
૨૮.સાધનમાર્ગનું ફળ નાશવંત છે.
૨૯.સત્સંગથી ભવાટવી મટે.
૩૦.કાયસ્થના બેટાની વાર્તા.
૩૧.સત્યમાં વિશ્વાસ ફલિત થાય.
૩૨.દુઃસંગ સત્સંગનો નાશ કરે.
૩૩.વૈષ્ણવોની નિંદા એ જ અપરાધ.
૩૪.સેવાનું ફળ દ્રઢ આશ્રય.
૩૫.ભગવદીના લક્ષણો.
૩૬.પ્રભુની આજ્ઞા પાળવી એ જ ધર્મ.
૩૭.પ્રેમથી પુરુષોત્તમ વશ થાય.
૩૮.ધર્મદ્વેષીની પ્રસંશા ન કરવી.
૩૯.૩૮.
૪૦.ભાવથી ભાવિ બને છે.
૪૧.દીનતા કરીને સેવા કરવી.
૪૨.સેવામાં કર્તાપણું ન રાખવું.
૪૩.શ્રીગોપાલલાલ એ જ શ્રીનાથજી
૪૪.ભગવદી નું સ્વરૂપ.
૪૫.સુરતાથી સ્વરૂપ નિષ્ઠા થાય.

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||