|| જય ગોપાલ ||
ગોકુલ ગામ સો ધન્ય || ધામ બન્યો અતિહી નીકો ||
જમુના જલ પાવન || દર્શન પિયાજીકો ||1.||
વન ઉપવન ચોવીસ || ગિરિ ગોવર્ધન રાજે ||
વિઠ્ઠલકુંવર સકુમાર || સાત સ્વરૂપ તિંહા બિરાજે ||2.||
દ્વિજકુલ હોઇ અવતાર || ભૂતલ ભાર ઉતારે ||
પુષ્ટિજન હિત કાજે || શ્રી રઘુવીર ગંભીર ||3.||
દ્વિજવર ઇનકે ગૃહે આયે || કલિજીવ ઓધારણ કાજ ||
શ્રીજાનકી માતાએ જાયો || જબ પ્રગટે ગોપાલ ||4.||
લલિત મનોહર સુખકારી || માયાવાદ નિવારવા ||
ત્રોદશ ભક્તિ દઇ નરનારી || શ્રાવન માસ શુભ || દિન ખષ્ટિ આયો ||5.||
પુષ્ટિ રસ પોખન કાજ || ગોકુલ ગેંહક મચાયો ||
પુષ્પની વૃષ્ટિ કરાએ || ઇન્દ્ર નિશાન બજાયો ||6.||
પૂર્વ બ્રદ સંભારી || દેત દાન દયાલ ||
અનેક જીવ ઓધારે || ગોવર્ધન સુખ દિને ||7.||
દર્શન માત્ર નિસ્તાર || માલા પંથ નેચલ કિનો ||
નિજજન હિત કાજે ||8.||
દ્વિજકુલ તન || વપુ પાઓધારે ||
જન જીવન || તન મન ધન બલિહારી ||9.||
શ્રી વલ્લભકુલ શિરતાજ, શ્રી રઘુનાથ પ્રિયાત્મજ, શ્રી જાનકીનંદન, શ્રી સત્યભામા વલ્લભ, કરુણાનીધી, પરમ પુરુષોતમ, બિરદધારી આપણા નાથ પ્રભુ શ્રી ગોપાલલાલ ના પ્રાગટ્યોત્સવ ની સર્વે વૈશ્નવો ને ખુબ ખુબ વધાઇ…વધાઇ…વધાઇ…
|| જય ગોપાલ ||
Jay Gopal
Jay shree Gopal
jay gopal 💐
જય ગોપાલ