।। મંડાણ અનામત ફંડ ।।

વૈષ્ણવો નેકોઈ તિથિએ પંગત પર પાતળ લેવડાવાનો મનોરથ હોય તો તેના માટે મંદિર દ્વારા મંડાણ અનામત ફંડ ની વયવસ્થા કરવામાં આવેલ છે.

જેની ન્યોછાવાર 2001/- રૂપિયા (આજીવન) છે.

જેના વ્યાજ સ્વરૂપે મળતી રકમથી વૈષ્ણવ દ્વારા નક્કી થયેલ તિથિએ શ્રી લાલવડરાયજીમંદિર – ભીયાળ મધ્ય દર્શનાથે પધારેલ વૈષ્ણવો ને પંગત પર પાતળ ના પ્રસાદ ની સેવા આપવામાં આવે છે.

વધુ માહિતી માટે ઓફિસ – શ્રીલાલવડરાયજીમંદિર – ભીયાળ સંપર્ક કરવા વિનંતી