|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||

જબ સત્યભામાજી બાલક જાયો, ગૃહે ગૃહે મંગલ ગાયો ||
સકલ કલા પરી પુરન પ્રગટે, સંતન સબ સુખ પાયો. ||1||

અશ્વિન કૃષ્ન ચતુરાદશી કે દિન, વિપ્ર વેદ પઢાયો ||
જન્મ પત્રિ લીખ્યો ગ્રહે મુહૂર્ત, શ્રીગોપેન્દ્ર નામ ધરાયો. ||2||

બાજત ભેરી મૃદંગ નગારે, સકલ ઘોષ ગરજાયો ||
ભનક સુની ત્રિભોવન ભયો જે જે, ઇંદ્ર આતુર ઉઠી ધાયો. ||3||

ગાવતી ગીત સબે મિલી સુંદરી, કુમકુમ તિલક બનાયો ||
કંચન થાલ ભરી મુક્તાફલ, નેહ ભરી લાલ બધાયો. ||4||

મૈયા દે આસન બેહુ બિધ, ભુક્ષન બસન પહેનાયો ||
ચિરંજીયો રાની કુંવર તિહારો, શ્રીગોકુલ સુ બાસ બસાયો. ||5||

ભીર ભઇ માગન કી દ્વારે, આનંદ મોદ બઢાયો ||
દેત દાન શ્રીગોપાલ સબનકુ, જાનો બરખા ઝર લાયો. ||6||

નિજજન કરે નિરઘોષ કતોહલ, મહાપ્રસાદ અધાયો ||
અખંડ રાજ કરો રવિજા તટ, હરિજન ચરન રજ પાયો. ||7||

જબ સત્યભામાજી બાલક જાયો પદ સાંભળવા માટે અહીં ક્લિક કરો.


ગોપેન્દ્રલાલ ધની મોરે શિર, ગોપેન્દ્રલાલ ધની ||

મનસા વાચા સત્ય કહત હૈ, અહોનિશ આય બની. ||1||

વિષકો મેં કહાલો કીજે, અમૃત એક કની ||

હરિયેદાસ કહા કાચ ન કીજે, છાંડી લાલ મની. ||2||

ગોપેન્દ્રલાલ ધની મોરે શિર, ગોપેન્દ્રલાલ ધની ||


(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને ‘જય ગોપાલ’ ||

1 COMMENT

  1. જે ગોપાલ વાલા વૈષ્ણવો ખૂબ સરસ કામ કરી રહી યા છો આપ ક્યાય પણ અમે ઉપયોગી બની શકીએ તો કહેસો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here