|| શ્રી ગોપાલો જયતે ||
પ્રાગડદી પ્રકટ પ્રતિપાલ, બાલગોપાલ વૃજમંડન બાસન,
ધનનન ગહકે કીયે ધન ગોકુલ, ધનુક ધનુક નીશાન ધોં ધોં ધોં ધુન ધાસન.
ઝનુનુ ઝનુનુ ઝનઝન ઝંકાર જુગ, ભઈ ભેરી સુર સરસ સુભાસુન,
સાગડદી સજીત સોનાઇ સુર, ઘાઘડદી ઘનઘન પટહ ઘાસુન,
બાગડદી બદત બખાન, બંદી બહોબીધ બોલે,
દાગડદી દુમ દુમાત દીસ દીસતેં સુન દાસન,
ભાગડદી ભુઅ બડ ભાગ્ય, ભઈ સબ ભામની
પાબડદી પેખ જીવન પ્રત, સબ બ્રજકે સિંગાસન…૨૧
સાગડદી સકલ ભુવન સુખ દેન, બહોરૂ ભયો વ્રજમંડન મૈયા,
નાગડદી નર્તિત નટ નાર, ગડિત ગડિત ગુન તત થૈ થૈ થૈયા;
બાગડદી બજીત ચંગ મૃદંગ, તુન ગુન તાલ કડતાલ તનૈયા,
ફરત ફરત કુની કુનન પદ, મોદીત મદ્ય માન મિલૈયા,
ગાગડદી ગાંધર્વ ગુની ગ્રામ ગ્રથીત, સધીત સધીત સબ શ્રવન સુનૈયા,
પોહો પ્રગટ ગોપેંદ્ર પીયુ રસ પુરન, જન જીવન બલ્ય બદનકી જૈયા…૨૨
ગંગાગડદી ગુનનીધી ગોપેંદ્ર, ઇંદ્ર સકલ બ્રજ ચંદ સોહે,
રાગડદી રચ્યો રસ સ્વરૂપ અનુપ, મંમાગડદી મદન મદ પેખ્યો મોહે થ°થાગડદી થઈ બિબિધ બહોનાર સીંગાર, ચ ચાગડદી ચિત ચક્ષ ચકોર જોહે,
દંદાગડદી દાસ હુલાસ હુય, ગર્જ ગર્જ ગુન ગહેક છંદ ગોહે,
સાગડદી સરસ સુભાત કાંત, છકીત છકીત સુ પેખ્ય જીવન પદ પીયુ છોહે…૨૩
( શ્રી ગુણમાલ ભક્તમાલ માંથી)
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||
જય ગોપાલ