||હરજી કેશવ ||

0
93

|| શ્રી ગોપાલો જયતે ||

હરજી કેશવ હેત હૃદા, આયે જબ પ્રભુ આશ,
શરન સમરપન પાયે પદા, પાછે દ્રરીબન પાસ;
બદત ગોપેંદ્ર સુબોલ, રાજનગર બીચ રહો,
ઈચ્છા મોહી અતોલ, કીર્તન ગુન તુમ કહો;
કહીયત કેશવ દાસજુ, કહા દ્રવ્ય બીન ઉદ્યમ કીજે,
દયાનીધી તુમ મુખ દરસ, જોહત ચક્ષ નિત્ય જીજે…૮૧

દીન દયાનિધિ દાસ, બીમા લીખા જબ તાયે,
દીલ ચૈયત જો દામ, તીતનો તુંહ ઉતરાયે;
હેર કપુરકી નગર, ગેલ ચલત બીચ ગરહે,
બન્યક ભયે બીમાત, ભુવન તું દ્રવ્ય ભર હે;
કેશવ બચન પ્રમાન કર, લખદસ સહસ્ત્રાલય,
ગાડી ગર ગન્યય લેયે રૂપૈયા, ભક્તિ સુભાત ભજાય…૮૨

બોયે નગ્રસુ બાસ બસ, પ્રસરે બહોત પ્રકાર,
હરજી કેશવ હાથ સમોરે, વહે દસકે દસ હજાર.

હરજી-કેશવ એ બંને ભાઈ નાઘોરી વાણીયા જામનગર નીવાસી હતા. શ્રી ગોપેંદ્રજીને પોતાનું સર્વ સમરપણ કરી તેમની સાથે સેવા-ટહેલમાં રહ્યા. શ્રી રાજનગર જતાં શ્રી ગોપેંદ્રજીએ તેમને ત્યાં જ રહેવા આજ્ઞા કરી. વિગેરે આખો પ્રસંગ હરજીભાઈ અને કેશવભાઇ વારતા પ્રસંગ કવીત ૩૦-૩૧ અગાઉ આવી ગયો છે. તેથી અહીં ફરીથી લખ્યો નથી.

(શ્રી ગુણમાલ ભકતમાલ માંથી )

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here