|| ગુણનિધ ગોપેન્દ્રલાલ ||

0
147

|| શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||

શ્રીઠાકોરજીના જન્મોત્સવ ના આઠ દિવસ પહેલાથી સેવામાં વધાઇના પદ ગવાય છે.

વલ્લભકુલ શિરતાજ તિલકમણિ, ગુણનિધ ગોપેન્દ્રલાલ ||

પ્રગટ પ્રતાપ કીયો કલજુગમેં, દ્વિજવર દીન દયાલ ||1||

કલજુગ જીવ ઓધારણ કારન, ફેરી પ્રગટે વ્રજપાલ ||

ગોકુલ મંડન પાખંડ ખંડન, સુખ નિધ શ્યામતમાલ ||2|

રાસ રસિક રસીકાનંદ આનંદ, ચંચલ નેન રસાલ ||

સેવક સંતનજન હિત કારન, પ્રગટે પર્મ કૃપાલ ||3||

સોલ સિંગાર સિંગાસન બેઠે, રાજિત રસિક રસાલ ||

હરિયેદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, નિજજન કે પ્રતિપાલ ||4||

ગુણનિધ ગોપેન્દ્રલાલ પદ સાંભળવા માટે અંહિ ક્લિક કરો.

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને “જય ગોપાલ” ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here