|| ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ ||

|| શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||

ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ ||

રત્ન કુંખ જન્મ્યો સત્યભામા, વલ્લભ કુળ શિરતાજ ||1||

બાજન બહુ બિધ બાજહી, રહ્યો ગોખ સબ ગાજ ||

સકલ શિંગાર સજી બ્રજ બિનતા, આઇ વધાવન રાજ ||2||

વિપ્ર મહામુનિ વેદ પઢત હે, કરકર સકલ સમાજ ||

સુની સેવક સબન સુખ ઉપજ્યો, ગયો સકલ દુ:ખ ભાજ ||3||

ધન્ય શ્રી રઘુસુત ધન્ય શ્રી વલ્લભ, ધન્ય સત્યભામાજુ માત ||

હરિયેદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, સેવક કે સુખ કાજ ||4||


|| પ્રભુશ્રી લાલવડરાયજી મહારાજના પ્રાગ્ટયોત્સવનું કવત ||

સોરઠ ખંડ શુભ દેશમેં પ્રગટ બસે બટલાલ 

શ્રીગોપેન્દ્ર એહ જાનીયો શ્રીરઘુનંદનકો લાલ

રઘુનંદનકો લાલ મનોરથ સબનકા સારે

ચરણે આવે કોઇ તીનકું તબ નિસ્તારે

કહત ‘કુશલ’ કરજોર મત પેખો પંપાળ

સોરઠ ખંડ શુભ દેશમેં પ્રગટ બસે બટ લાલ

(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)

પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ તથા પ્રભુશ્રી લાલવડરાયજી મહારાજ-શ્રીલાલજી મહારાજ ના પ્રાગટ્યોત્સવ ની સર્વે વૈશ્નવોને ખુબ ખુબ વધાઇ… વધાઇ… વધાઇ…


Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *