|| પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી મહારાજશ્રીના ૪૫ વચનામૃત ||

jayshreegopal.com
વચનામૃત ક્રમાંકસવંતસ્થળવિષય
૧.૧૭૧૧સોરઠવ્રજ તથા અખિલ વ્રજનું સ્વરૂપ, સેવન ના પ્રકાર, મહાપ્રસાદ નું સ્વરૂપ
૨.૧૭૧૧સોરઠપ્રભુ ની સત્વર પ્રાપ્તિ નો ઉપાય તથા દોષ કે અપરાધ થયા હોય તેમાંથી કેમ છૂટાય
૩. ૧૭૧૧જૂનાગઢભાવનું સ્વરૂપ, લક્ષણ તથા પ્રકાર અને શ્રેષ્ઠ ભાવ
૪.૧૭૧૯લતીપુરભગવદ ગુષ્ટ સંગમાં વધુ ફળદાયી
૫.૧૭૧૯જૂનાગઢભગવદી સ્વરૂપ ની પહેચાન
૬.૧૭૧૯કિંદરપુષ્ટિમાર્ગમાં સાધકતા ભાવ અને બાધકતા ભાવ
૭.ગોકુળપૂછનાર તથા કહેનારનો અપરાધ
૮.૧૭૧૯લતીપુરપુષ્ટિ ભગવદીનું સ્વરૂપ તથા લક્ષણ
૯.ગોકુલશ્રીજીના સ્વરૂપમાં દ્રઢતા ના લક્ષણો
૧૦.૧૭૧૯જૂનાગઢપુષ્ટિ નો અર્થ
૧૧.૧૭૧૯સેંદરડાપુષ્ટિ ભગવદીનાં જૂઠાણ નું મહાત્મ્ય
૧૨.૧૭૧૧જૂનાગઢભાગ્યવંત તથા સૌભાગ્યવંત તે શું અને કોને કહેવાય ?
૧૩.ગોકુળવૈષ્ણવની જુદી જુદી દશા તથા નિવેદન ના પ્રકાર
૧૪.૧૭૧૯જૂનાગઢઅલૌકિક કાર્ય મહામંડપનો પ્રકાર
૧૫.૧૭૧૯જૂનાગઢધ્રાંઠ કાષ્ટની માળાનું પ્રમાણ તથા પ્રભુ શ્રી ગોપાલ લાલના સેવકોની નિસ્તાર ની રીત ભાત
૧૬.૧૭૨૯ડુંગરપુરઅધિકારનું સ્વરૂપ અને અધિકારની પ્રાપ્તિ
૧૭.૧૭૧૯જૂનાગઢપતિવ્રત ધર્મની પહેચાન અને લક્ષણ
૧૮.ગોકુલઅનન્યતા નું સ્વરૂપ
૧૯.ગોકુલશ્રી ગોપાલલાલના ઘરમાં શ્રીયમુના મહારાણીજીનું સ્વરૂપ માહાત્મ્ય તથા યમુનાજીના લોટીજી ભરીને સેવનમાં પધરાવવાનો પ્રકાર
૨૦.૧૭૧૯જૂનાગઢપ્રવાહી, મર્યાદા અને પુષ્ટિ જીવોનું સ્વરૂપ
૨૧.૧૭૧૯જૂનાગઢઅપરાધ તે શું અને કેમ જાણીએ કે અપરાધ પડ્યો
૨૨.૧૭૧૯લાખાહાટિયામાર્ગની શિક્ષા
૨૩.૧૭૨૦લતીપુરયમુનાષ્ટકના પાઠથી જીવના સ્વભાવની દુષ્ટતા નું નિવારણ
૨૪.૧૭૧૯સેંદરડાભેટનો પ્રકાર અને સ્વરૂપ, ભેટનાં દ્રવ્યનો વિનિયોગ
૨૫.૧૭૨૭રવનિવૈષ્ણવ કોને કહેવાય ?
૨૬.૧૭૦૧અમદાવાદદાસ ધર્મનું સ્વરૂપ
૨૭.૧૭૦૧વિરમગામસેવા તથા પૂજાનો ભેદ
૨૮.૧૭૦૧વાંકાનેરજીવના ત્રિવિધ તાપની નિવૃત્તિ
૨૯.૧૭૦૧જૂનાગઢસર્વ જીવના પ્રભુ કોણ ? મોટો વૈષ્ણવ કોને કહીએ ?
૩૦.૧૭૦૧સૂત્રેજભગવદ માર્ગની સમજણ
૩૧.૧૭૧૧જામનગરમલેચ્છનો અંગીકાર (જીવણ ખવાસ)
૩૨.૧૭૧૯અમદાવાદશ્રેષ્ઠ ધર્મ શાસ્ત્ર ક્યું ?
૩૩.૧૭૧૯કીંદરભગવદીના કારણ નું બળ અને લક્ષણ
૩૪.૧૭૧૯પ્રતાપસરપ્રભુ શ્રીગોપાલલાલ તથા શ્રીગોપેન્દ્રજીની સૃષ્ટિનો વિસ્તાર ભૂતલમાં ક્યાં સુધી
૩૫.૧૭૧૯કિંદરપ્રભુ શ્રીગોપાલલાલ અને ગોપેન્દ્રજીના શરણદાનની અધિકતા
૩૬.૧૭૧૯કિંદરપુષ્ટિ ભગવદીનું પૂર્વનું ગોલોકધામ નું સ્વરૂપ
૩૭.૧૭૧૯કિંદરવિનોદરાય ની સલોણી વાણી
૩૮.૧૭૧૯જૂનાગઢશ્રી ગોપાલલાલના પ્રાકટ્યોત્સવ નો પ્રકાર તથા તેલ તિલકનો ભાવ પ્રકાર
૩૯.૧૭૨૯ડુંગરપુરઅનન્ય ભક્તિથી પ્રભુની સુલભ પ્રાપ્તિ
૪૦.૧૭૨૯ડુંગરપુરપોતાના સેવકની પ્રેમથી અર્પણ કરેલી વસ્તુ પ્રભુ અંગીકાર કરે છે.
૪૧.૧૭૨૯ડુંગરપુરપ્રભુ પોતાના અનન્ય ભક્તને આધીન છે.
૪૨.૧૭૨૯ડુંગરપુરપ્રભુ શ્રીગોપાલલાલ અને શ્રી ગોપેન્દ્રલાલના શરણે આવેલા જીવની પરમ ગતી થાય છે.
૪૩.૧૭૨૯ડુંગરપુરપ્રભુ સર્વવ્યાપી છે.
૪૪.૧૭૨૯ડુંગરપુરસાધન મારગમાં જીવ સાધનથી વિચલિત થાય છે.
૪૫.૧૭૨૯ડુંગરપુરપ્રવાહી, મરજાદી અને પુષ્ટિ વૈષ્ણવોના ફળ ભેદ.