|| પુષ્ટિ ભગવદીઓનું ધ્યાન સ્મરણ ||

0
168

|| શ્રી ગોપાલો જયતે ||

અહો નમુ પુષ્ટિ પદ મનવા, હરબાઈ બા રાઘવજી જનવા ||
હરજી કેશવ, મોનદાસ કણવા || રાજગર કસીયા નાટક ચેટક સર્વે ઘસીયા ||
અહો નમુ પુષ્ટિ પદ મનવા

અહો નમુ પુષ્ટિ પદ મનવા, રોગ દોષ ભય સબ હનવા ||
હરબાઇ બા રાઘવજી જનવા,વાકી દુવાઈ ફરે નિશદિન તનવા ||
જો કછુ તાપ લાગે તેરે તનવા, તો વાકે શરણ જા મનવા ||
અહો નમુ પુષ્ટિ પદ મનવા ||

અહો નમુ ગોપીજન વલ્લભાય, પુષ્ટીજનકે શરણે જાએ ||
તન મન તાપ શ્રી ગોપેન્દ્ર નિવારે, મચ્છરાલો કામ શુદ્ધ કહાવે ||
તિમીર હરો પ્રતાપ દીખાવે, માલા તિલક કંઠ કો ભાળે ||
શ્રી ગોપાલ મંત્ર જમકુ ડરાવે, પુષ્ટિ શરણ અભય જણાવે ||

ગોપાલ સુત શ્રી ગોપેન્દ્રજી નામ, પતિત પાવન જમુના નામ |
ભાભા, સુંદર, સવજી, શ્યામ, નિજજન મનનાં પૂર્યા કામ ||
બનું, વજુ ને બિહારિદાસ, નવલ મોહન ને વાલો વ્યાસ |
હરબાઈબા, રાઘવજી જાની, ભટ્ટ કૃષ્ણ, કુંવરજી ગાંધી ||
ગોપાલ સુત શ્રી ગોપેન્દ્રજી નામ ||

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here