||પ્રભુશ્રી ગોપાલલાલના ૧૬ ચરણચિન્હનું ધ્યાન તથા કવત ||

1
184
|| શ્રી ગોપાલો જયતે ||

|| શ્રી ગોપાલો જયતે ||

ધ્વજાંકુશજવાશની, સ્વસ્તિક મીન દંડોર્ધવ,
ભાંડારદરાદી ચક્રે કૌદંડ કલશ છત્ર જવ ગોપદકે:
શુભૈ: અંકિતે પદ પદમેચ ગોપાલ ગુણવાદકૈ

કવત

ચક્ર ભાથા સહ ધનુષ શંખ કલશમીન છાજે
ગોપદ મહદ ભંડાર વામ ચરણ બિરાજે
સ્વસ્તિક છત્ર શુભ ધ્વજ ઉર્ધ્વ અંકુશ યવ સોહે
જલજાતકુ નીરખકે દાસ ભૃગન મન મોહે
વજ્ર અરુ વિજયદંડ, દક્ષિણ પદ રઘુવરલાલકે
સદા સંતનકે મન વસે પદ પંકજ શ્રી ગોપાલકે

|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||

1 COMMENT

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here