Category: પ્રભુશ્રી ગોપેન્દ્રલાલજી ના વચનામૃત
-
પ્રભુશ્રી ગોપેન્દ્રલાલના વચનામૃત – 1 (ભાગ – 1)
|| શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || વચનામૃત સાંભળવા અહીંયા ક્લિક કરવા વિનંતી (વ્રજ તથા અખિલ વ્રજનું સ્વરુપ…) સંવત 1711 મા પ્રભુશ્રી ગોપેન્દ્રલાલ સોરઠ પ્રદેશમાં વૈષ્ણવને ઘેર પધાર્યા છે. ત્યાં બીજા વૈષ્ણવો દર્શન કરવા આવ્યા. ત્યારે એક વૈષ્ણવે પુછ્યું : જે રાજ ! અમો વ્રજભુમિમાં યમુના પાન કરવા જઇએ ? ત્યારે શ્રી ગોપેન્દ્રજીએ કહ્યું, ‘ જે સારું પણ એક…