Category: Up coming events
-
શૈક્ષણિક તાલીમ મહોત્સવ – ભીયાળ 2022 – શ્રી ગોપલલાલ મહારાજશ્રી (ગોકુલ) ની સકલ સૃષ્ટિ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજીત
તારીખ : 16-05-2022 to 19-05-2022 । સ્થળ : શ્રી લાલવડરાયજી મંદિર – ભીયાળપહોંચવાનો સમય : તા 16-05-2022 -સવારે 8:00 વાગ્યે પહોંચવું ….દૂર થી આવતા વિદ્યાર્થીઓ એ તા. 15-05-2022 રાત્રે આવી જવું સમાપન : તા 19-05-2022 સાંજે 4:00 વાગ્યે ..નોંધ : આ શિબિર માં ધો. 10 અને તેની ઉપરના ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ જ ભાગ લઇ…