Category: Uncategorized
-
|| સાખી ||
|| શ્રી ગોપાલો જયતે || કોણ સુતને તમે સમરો છો, કોણ પિતાના ધરો છો ધ્યાન ||કોણ ભરથારને તમે ભજો છો, હાંરે તમારે કોના તે નામનું છે ગાન ||ગોપેન્દ્ર ગુણ ગાઇયે, જાકી લીલા અગમ અપાર ||૧|| સત્યભામા કુંવરને અમે સમરીયે છીયે, શ્રીજમુનેશ પિતાના કરીયે છીયે ગાન || જામ્બુવંતી ભરથારને અમે ભજીયે છીયે, અમારે શ્રી ગોપેન્દ્ર નામનું…
-
-
||પ્રભુશ્રી ગોપાલલાલજી નું વચનામૃત 23મુ ||
||વચનામૃત ૨૩ મું|| ઓર એક બિરીયાં શ્રીજીકે આગે સબ વૈષ્ણવ બેઠે હે, તબ આચાર્યકી વાર્તા ચાલી જો કેસે હે, જો આચાર્ય તો ભગવત અંશ, આજ્ઞા બિનુ કાં માર્ગ ચલે ? પ્રથમ શેષકી ભક્તિ અંશસે રામાનુજ સંપ્રદાય હેં, અરુ બ્રહ્માકી ભક્તિ કે અંશકી માધવાચાર્ય સંપ્રદાય હે, અરુ શિવકી અંશ ભક્તિ સોં વિષ્ણુસ્વામી સંપ્રદાય હૈ, અરુ સનકાદિકકે…
-
||પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત – ૧૦ ||
|| પ્રભુશ્રી ગોપાલલાલજી ના વચનામૃત–9 ||
-
પાંચ દીવસીય શૈક્ષણિક તાલીમ મહોત્સવ – ભીયાળ – 2019
Online registration started પાંચ દીવસીય શૈક્ષણિક તાલીમ મહોત્સવ – ભીયાળ – 2019 તારીખ : 01-05-2019 to 05-05-2019 । સ્થળ : શ્રી લાલવડરાયજી મંદિર – ભીયાળ । સમય : સવારે 10:00 વાગ્યે થી…. નોંધ : દરેક વિદ્યાર્થી ને આ મહોત્સવ માં પાંચ દિવસ ફરજિયાત રહેવાનું રહેશે, તેમની વ્યવસ્થા તથા પ્રશાદ નું આયોજન મંદિર તરફ થી કરવામાં…