Category: વધાઇના પદ

  • || જબ સત્યભામાજી બાલક જાયો ||

    || જબ સત્યભામાજી બાલક જાયો ||

    || શ્રી ગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || જબ સત્યભામાજી બાલક જાયો, ગૃહે ગૃહે મંગલ ગાયો || સકલ કલા પરી પુરન પ્રગટે, સંતન સબ સુખ પાયો. ||1|| અશ્વિન કૃષ્ન ચતુરાદશી કે દિન, વિપ્ર વેદ પઢાયો || જન્મ પત્રિ લીખ્યો ગ્રહે મુહૂર્ત, શ્રીગોપેન્દ્ર નામ ધરાયો. ||2|| બાજત ભેરી મૃદંગ નગારે, સકલ ઘોષ ગરજાયો || ભનક સુની ત્રિભોવન ભયો જે…

  • || ગુણનિધ ગોપેન્દ્રલાલ ||

    || ગુણનિધ ગોપેન્દ્રલાલ ||

    | શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || શ્રીઠાકોરજીના જન્મોત્સવ ના આઠ દિવસ પહેલાથી સેવામાં વધાઇના પદ ગવાય છે. વલ્લભકુલ શિરતાજ તિલકમણિ, ગુણનિધ ગોપેન્દ્રલાલ || પ્રગટ પ્રતાપ કીયો કલજુગમેં, દ્વિજવર દીન દયાલ ||1|| કલજુગ જીવ ઓધારણ કારન, ફેરી પ્રગટે વ્રજપાલ || ગોકુલ મંડન પાખંડ ખંડન, સુખ નિધ શ્યામતમાલ ||2| રાસ રસિક રસીકાનંદ આનંદ, ચંચલ નેન રસાલ || સેવક સંતનજન…

  • || ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ ||

    || ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ ||

    || શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. || ગૃહે ગૃહે ગોકુલ મંગલ આજ || રત્ન કુંખ જન્મ્યો સત્યભામા, વલ્લભ કુળ શિરતાજ ||1|| બાજન બહુ બિધ બાજહી, રહ્યો ગોખ સબ ગાજ || સકલ શિંગાર સજી બ્રજ બિનતા, આઇ વધાવન રાજ ||2|| વિપ્ર મહામુનિ વેદ પઢત હે, કરકર સકલ સમાજ || સુની સેવક સબન સુખ ઉપજ્યો, ગયો સકલ દુ:ખ ભાજ ||3||…