Category: ઉત્સવનાં પદ

  • || ગરબો ||

    || ગરબો ||

    || શ્રી ગોપાલો જયતે || નવરાત્રિ પુષ્ટિમાર્ગમાં નવવિલાસથી ઓળખાય છે. મર્યાદામાર્ગમાં શક્તિની આરાધના થાય છે જ્યારે પુષ્ટિજીવોને સાક્ષાત રાસની પ્રાપ્તિ સિવાય અન્ય ઇચ્છા નથી માટે આ પદમાં તે ભાવનુંજ નિરૂપણ કરેલ છે. આ ગરબો જે શબ્દ દ્વારા વ્યક્ત થયો છે તે પહેલા કોઇ પદ હતા નહિ માટે હરબાઇબાની ઇચ્છાથી હરિદાસ ગઢવી એ ગરબો ગાયો છે. ગરબો કેણે ને…

  • || વિજયાદશમીના પદ ||

    || વિજયાદશમીના પદ ||

    || શ્રી ગોપાલો જયતે || પ્રભુ શ્રીગોપાલલાલની સૃષ્ટિમાં ઠાકોરજીના જન્મોત્સવ પછી વિવિધ ઉત્સવો મનાવવામાં આવે છે. જેમાં નવવિલાસ પછી આવતો ઉત્સવ એટલે વિજયાદશમી. બડો પરબ વિજયા દશમીકો, આનંદે બ્રજબાસી || શ્રીગોપાલ ગૃહે આયે સર્વે મિલી, શ્રીગોપેન્દ્ર સુખરાશિ. ||1|| સુંદર અશ્વ સિંગાર કરાયે, કુમકુમ થાપકીનો || ભયે અસ્વાર પિયા ચલે ખેલાવન, નિજજન સુખ દીનો. ||2|| શીશજવારા કલગી સોહે,…