Category: પ્રભાતી
-
-
।। સેવ તું સંત મન વચન કર્મે કરી ।।
|| શ્રીગોપેન્દ્રપ્રભુ વિજયતે || શ્રીગોપેન્દ્રલાલની સૃષ્ટિમાં હરબાઇબા લલિતાસખીનાં સ્વરૂપથી છે.આપશ્રીના અનેક પદો હરબાઇબા એ હરિ ભોગથી ગાયા છે.શ્રીગોપેન્દ્રલાલનું સ્વરૂપ ઓળખવા માટે આ પદમાં ભગવદ્દીના લક્ષણો જણાવી તેમનો સંગ કરવા કહ્યુ છે. સેવ તું સંત મન વચન કર્મે કરી, અખિલ અભેપદ એજ આપે || શરણ આવ્યા પછી સ્વે પદ પામીયે, જનમો-જનમ તણા દુક્રિત કાપે.||1.|| હે વૈષ્ણવો તમે સંત…
-
।। અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ ।।
|| શ્રી ગોપાલો જયતે || રાજકોટ નિવાસી ભક્ત ચારણ કવિ દેવીદાસજીનું પદ છે. દેવીદાસજી મુંગા હતા, પ્રભુશ્રી ગોપાલલાલ એ ઓગાળ આપ્યો અને પ્રથમ આ પ્રભાતી બોલ્યા. આ પ્રભાતી ઠાકોરજીને અતિપ્રીય છે. અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ રે || બિરદ ધારી મેં અરજ કરૂં, સાંભળો વાલા વાત રે || નવલા જોબન નવલા દહાડા આપે અમારો નાથ રે ||1|| અમારા શ્રીગોપાલલાલ…