Category: પદ અને કીર્તન

  • ।। અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ ।।

    ।। અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ ।।

    || શ્રી ગોપાલો જયતે || રાજકોટ નિવાસી ભક્ત ચારણ કવિ દેવીદાસજીનું પદ છે. દેવીદાસજી મુંગા હતા, પ્રભુશ્રી ગોપાલલાલ એ ઓગાળ આપ્યો અને પ્રથમ આ પ્રભાતી બોલ્યા. આ પ્રભાતી ઠાકોરજીને અતિપ્રીય છે. અમણો ગોપાલલાલ વ્રજ કેરો પ્રતિપાલ રે || બિરદ ધારી મેં અરજ કરૂં, સાંભળો વાલા વાત રે || નવલા જોબન નવલા દહાડા આપે અમારો નાથ રે ||1|| અમારા શ્રીગોપાલલાલ…