Category: હિંડોળાના પદ

  • || ઝુલન કે દિન આહે ||

    || ઝુલન કે દિન આહે ||

    || શ્રી ગોપાલો જયતે || હિંડોરનાહો, ઝુલન કે દિન આહે || હિંડોરનાહો રત બરખા ભલીભાયે|| હિંડોરનાહો ગરજીત ગગન સુહાઇ.||1|| ગગન ગરજીત બીજ તરપીત, મેઘ મંડિત અતિ જરે || પિયુ પિયુ રટત બપૈયારી, તાંહા ભુમિ નવપલ્લવ હવી.||2|| બોલે હંસ દાદુર મોર મંગલ, નદી સરોવર જલ ભરે || ગુણનિધ ગોપાલ હિંડોરે ઝુલે, સત્યભામા સંગ મલી.||3|| (“કિર્તનકુંજ” માંથી) || ‘ઝુલન કે…

  • || નેનનમેં જો ઝૂલાવું ||

    || નેનનમેં જો ઝૂલાવું ||

    || શ્રી ગોપાલો જ્યતે || રાગ : મલાર નિષ્કંચન વૈષ્ણવોનો જે પ્રિયતમને હિંડોળે ઝૂલાવવાનો મનમનોરથ છે તે ભાવને વ્યક્ત કરતું આ સુંદર પદ છે. નેનનમેં જો ઝૂલાવું શ્રીજમુનાજી || આનંદ મોદ બિનોદ બિબધસું, ચિતવની દોરી ચલાવું.||1||   હે શ્રીજમુનેશ પ્રભુ ! હું આપને મારા નેત્રોમાં હિંડોળો રચી તેમાં ઝૂલાવું. મારા ચિત્તની દોરીથી અતિ આનંદપૂર્વક આપને હિંડોળે ઝૂલાવું. ક્ષનું ક્ષનું…