Category: કુશળ પચ્ચીસી

  • || કુશળ પચ્ચીસી ||

    || કુશળ પચ્ચીસી ||

    || શ્રી ગોપાલો જયતે || કસીયાભાઇ રાજગરના વંશજ ખેમદાસે નામાચરણ કુશળદાસ નામથી અસંખ્ય પદોની રચના કરી છે. જે મૂળ ઉખરલાના નિવાસી હતા, પછી ભાવનગરમાં સમય જતા રહેલ. જાને શરણે ગોપાલને, તારા દુક્રીત થાશે દુર || આવ્યો અવસર સંભાળને, મનખ્યો એળેરે જાય.||1||  હે વેષ્ણવો ! તમે શ્રીગોપાલલાલના શરણે જાવ, કળીયુગમાં શ્રીગોપાલલાલ સાક્ષાત પૂર્ણ પુરૂષોત્તમ સ્વરૂપ થી પ્રગટ્યા છે. જે જીવ તેમનું…