Category: શ્રી ગોપાલાષ્ટકમ

  • || શ્રી ગોપાલાષ્ટકમ્ ||

    || શ્રી ગોપાલાષ્ટકમ્ ||

    || શ્રી ગોપાલો જયતે || શ્રીરઘુનાથજી ના પ્રથમ લાલ શ્રીદેવકિનંદન મહારાજ ના તારા નામ ના પરમ કૃપાપાત્ર સેવક હતા જે શ્રીગોપાલલાલ સાથે વાદ કરવા ઇચ્છતા હતા.તેથી દેવકિનંદનજી એ સમજાવ્યુ કે શ્રીગોપાલલાલ સ્વયં શ્રીનાથજી નું સ્વરૂપ છે માટે આપ વાદ માં ધ્યાન રાખશો. શ્રી ગોપાલલાલ પોતાના અંગીકૃત સેવકો સાથે બેઠક માં બિરાજતા હતા, ત્યારે તારાસેવક ત્યાં આવી ઉભા રહ્યા.શ્રીગોપાલલાલ…