અન્નકૂટ મહોત્સવ 2017 – ભીયાળ.
શ્રી લાલવડરાયજી મંદિર ભિયાળ મુકામે અન્નકુટ મહોત્સવ પ્રણાલિકા અનુસાર પ્રભુશ્રી લાલવડરાયજી મહારાજશ્રીના ભગવદ્ ભક્તો માં ભક્તિભાવ રૂપ ભાવના થી પ્રતિવર્ષ મુજબ ચાલુ વર્ષે અન્નકુટ મહોત્સવ સંવત ૨૦૭૪ કારતક વદ ૬ને ગુરુવાર તા. ૯/૧૧/૨૦૧૭ ના શુભ દિને નિરધારેલ છે.
આ મંગલ મહોત્સવ ના દર્શનાર્થે પધારવા આપ સર્વે ભગવદી વૈષ્ણવોને હાર્દિક વિનંતી છે.
————————————————–
|| સર્વે ભગવદી વૈષ્ણવોને જય ગોપાલ ||