| શ્રીગોપેન્દ્રપ્રભુ સદાય બિરાજમાન છે. ||
શ્રીઠાકોરજીના જન્મોત્સવ ના આઠ દિવસ પહેલાથી સેવામાં વધાઇના પદ ગવાય છે.
વલ્લભકુલ શિરતાજ તિલકમણિ, ગુણનિધ ગોપેન્દ્રલાલ ||
પ્રગટ પ્રતાપ કીયો કલજુગમેં, દ્વિજવર દીન દયાલ ||1||
કલજુગ જીવ ઓધારણ કારન, ફેરી પ્રગટે વ્રજપાલ ||
ગોકુલ મંડન પાખંડ ખંડન, સુખ નિધ શ્યામતમાલ ||2|
રાસ રસિક રસીકાનંદ આનંદ, ચંચલ નેન રસાલ ||
સેવક સંતનજન હિત કારન, પ્રગટે પર્મ કૃપાલ ||3||
સોલ સિંગાર સિંગાસન બેઠે, રાજિત રસિક રસાલ ||
હરિયેદાસ પ્રભુ ગોકુલ પ્રગટે, નિજજન કે પ્રતિપાલ ||4||
ગુણનિધ ગોપેન્દ્રલાલ પદ સાંભળવા માટે અંહિ ક્લિક કરો.
(‘અમૃતરસ ચિંતામણિ ગ્રંથ’ માંથી)
|| સર્વે ભગવદ્દી વૈશ્નવોને “જય ગોપાલ” ||